GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર ખાતે ખૂબ જ શાંતિપૂર્વક રીતે ઈદ ઉલ અજહા મનાવવામાં આવી.

સંતરામપુર ખાતે ખૂબ જ શાંતિપૂર્વક રીતે ઈદ ઉલ અજહા મનાવવામાં આવી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ શાંતિપૂર્વક રીતે મનાવવામાં આવી.

 

સમગ્ર માનવ જાત માટે કુરબાનીનું કેટલું મહત્વ છે અને ખુદાને રાજી કરવા માટે પેગંબર સાહેબે પોતાની વ્હાલી વસ્તુઓની કુરબાની અલ્લાના રાહમાં કરી હતી તેની યાદમાં ઈદ એ અજહા મનાવવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરો તેને ખૂબ જ શાનો સોકત થી મનાવે છે.

સંતરામપુર શહીદ સમગ્ર મહીસાગર જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્વક રીતે ઈદ મનાવવામાં આવી મુસ્લિમ બિરાદરો એ પણ ખડે પગે રહેતા પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!