મુળી તાલુકાનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂત સંકટમાં સતત બે દિવસ થી વરસાદ વાવાઝોડા ના કારણે ઉભાપાકમાં મોટું નુકસાનમોંઢે આવેલ કોળીયો છીનવાયો કપાસ ના તૈયાર પાકમાં નુકસાન.હજું સુધી સર્વે ની કામગીરી પણ પુર્ણ થઈ નથી ત્યા એક મહિના બાદ ફરી વરસાદ થતા ખેડૂતો ઉપર આફતબિયારણ ખાતર દવા ડીઝલ મજુરી નો ખર્ચ ખેડૂતો ના માથે પડતા વધુ દેવાદાર બનશે ખેડૂતોસરકાર દ્વારા સહાય ચુકવવામાં આવેલ નથી કે કોઈ જાહેરાત કરવામાં આવી નથી છેલ્લા એક માસ થી ચાલે છે સર્વે ની કામગીરી ત્યાં ફરી વખત વરસાદ આવ્યો મોટું નુકસાન લઈ
વિજળી ત્રાટકતા ખેડૂતો ના અનેક પશુઓ ના મોત ની ઘટનાઓ આવી સામે
અહેવાલ જેસીંગભાઇ સારોલા સાયલા