BANASKANTHAGUJARAT

થરા પો.સ્ટે વિસ્તારમાંથી વરલી મટકાનો કેશ શોધી કાઢતી જુગાર બ.કાં.સ્પેશ્યલ ટીમ પોલીસ..

થરા પો.સ્ટે વિસ્તારમાંથી વરલી મટકાનો કેશ શોધી કાઢતી જુગાર બ.કાં.સ્પેશ્યલ ટીમ પોલીસ..

થરા પો.સ્ટે વિસ્તારમાંથી વરલી મટકાનો કેશ શોધી કાઢતી જુગાર બ.કાં.સ્પેશ્યલ ટીમ પોલીસ..

ચિરાગ કોરડીયા,પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ -ભુજ તથા અક્ષયરાજ,પોલીસ અધિક્ષક બ.કાં. જીલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે,સી.એફ.ઠાકોર,પોલીસ ઈન્સપેકટર પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ,સી.એફ. ઠાકોર પો. ઈન્સ,રઘુવીરસિંહ એ. એસ. આઈ, વિજયકુમાર બી.પટેલ હેડ કોન્સ,રસીકજી જે. ઠાકોર હેડ કોન્સ,સંજયસિંહ પો. કોન્સ, જગુભા પો. કોન્સ,વિક્રમસિંહ પો. કોન્સ જુગાર સ્પેશ્યલ ટીમ, પાલનપુર પોલીસ સ્ટાફના માણસો તા.ર૩/૦૬/૨૦૨૫ ના રોજ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાણી-પાસા,ક્રિકેટ સટ્ટો,વરલી મટકા વિગેરેના જુગાર ધામ ચલવતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન થરા ટાઉનમાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,કેટલાક ઈસમો ભેગા થઈ વરલી મટકાનો આખ ફરકનો જુગાર રમી રમાડી (૧) ગણપતલાલ અમુભાઈ જાતે. મોચી રહે.થરા તા.કાંકરેજ (ર) કીશોકુમાર ચુનીલાલ જાતે.ઠકકર રહે.થરા તા.કાંકરેજવાળાઓએ વરલી મટકાનો આખ ફરકનો પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ અને સદરે ઈસમોની અંગઝડતીમાંથી કુલ રોકડા રૂ.૫,૮૮૦/- તથા જુગાર ના સાહીત્યના મુદ્દામાલ સાથે બે ઈસમો પકડાઈ જઈ વરલી મટકાનો કેશ શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપીઓ :-

(૧) ગણપતલાલ અમુભાઈ જાતે.મોચી રહે.થરા તા.કાંકરેજ

(૨) કીશોકુમાર ચુનીલાલ જાતે.ઠકકર

નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Back to top button
error: Content is protected !!