GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. ગુજરાત વહીવટી સેવામાં ફરજ બરજ પરના 37 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. બદલીને લઈને વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.