GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ચૂંટણી સંબંધી ફરિયાદોના ઝડપી અને અરસકારક નિયંત્રણ માટે ગાંધીનગર સચિવાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત

ફોન નં. - ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ - ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

       આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તેની દેખરેખ તેમજ મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે હેતુથી તા.૧૬-૦૩-૨૦૨૪થી સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નં-૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ(કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!