GIR SOMNATHKODINAR

ઘાટવડ કુમાર કન્યા પ્રા.શાળામાં “સ્વચ્છ ભારત, હરિત ભારત” વિષય પર શિબિર યોજાઈ.

તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે ઘાટવડ કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને પર્યાવરણ ની જરૂરિયાત અને તેની જાળવણી અને રક્ષણ માટેના જુદા જુદા ઉપાયો વિશે સમજાવવામાં આવ્યું. બાળકોએ ભવિષ્યના નિર્માણ કરતા છે.તેમજ ફોરેસ્ટ ઓફિસર સિડા સાહેબે બાળકોને શિક્ષણ અને તેની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતગાર કર્યા હતા.
તેમજ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો પાસેથી વચનો લેવામાં આવ્યા અને એક વુક્ષ રોપસુ .તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા અને એમ.ટી.સીડા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને રવિ બી સોસા આચાર્યશ્રી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!