નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેજ જાજડીયા સાહેબ, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ નાઓ તરફથી અનઅધિકૃત રીતે દરીયામાં માછીમારી કરતા બોટ માલીકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબગીર સોમનાથ એસ ઓ જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.પો.સ.ઇ.આર.એચ.મારૂ તથા પો.સ.ઇ.કે.પી.જાદવએસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન સોમનાથ મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) વટહુકમ ૨૦૨૦ મુજબ કાયદેસર કાર્યવાહી કરી બોટ માલીકો વિરૂધ્ધ નીચે વિગતે અલગ અલગ કુલ-૦૨ ગુન્હાઓ રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.કેસ-૧ (સોમનાથ મરીન પો.સ્ટે.) આ કામના આરોપી પ્રભુદાસ આંજણી પોતાના કબ્જા ભોગવટાની બોટ નં.IND-GJ-32-MM-2028 મા ઓનલાઇન એન્ટ્રી કરાવ્યા વગર દરીયામાં માછીમારી કરી ગુજરાત મત્સ્યોધોગનિયમો(સુધારા)વટહુકમ ૨૦૨૦ની કલમ ૨૧(૧)ચ તથા તથા ગુજરાત મત્સ્યોધોગ નિયમો ૨૦૦૩ના નિયમ ૭(૪) મુજબ ગુનો કર્યા બાબતઆરોપી:- પ્રભુદાસ જાદવભાઇ આંજણી ખારવા, ઉવ.૫૮ રહે.ભીડીયા સાગર ચોક, વેરાવળકેસ-૨ (સોમનાથ મરીન પો.સ્ટે.) આ કામના આરોપી અરવિંદ ફોફંડીએ પોતાના કબ્જા ભોગવટાની બોટ નં.IND-GJ-32-MM-331 મા ઓનલાઇન એન્ટ્રીમા જણાવેલ ખલાસીની જગ્યાએ અનઅધિકૃત વ્યકિને દરીયામાં માછીમારી કરવા મોકલી ગુજરાત મત્સ્યોધોગ નિયમો (સુધારા)વટહુકમ ૨૦૨૦ની કલમ ૨૧(૧)ચ તથા તથા ગુજરાત મત્સ્યોધોગ નિયમો ૨૦૦૩ના નિયમ ૭(૨૩) મુજબ ગુનો કર્યા બાબત
> આરોપીઃ
– અરવિંદ ગોવિંદભાઇ ફોફંડી, ખારવા, ઉવ.૪૭ રહે.રેયોન હાઉસીંગ સોસા. વેરાવળ
કામગીરી કરનાર અધિ.કર્મચારીઓ
એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.એ.બી.જાડેજા સાહેબ તથાએસ.ઓ.જી.પો.સ.ઇન્સ.આર.એચ.મારૂ સા. તથા પો.સ.ઇન્સ. કે.પી.જાદવ સા. તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ તથા દેવદાનભાઇ કુંભારવડીયા તથા ગોવિંદભાઇ વંશ તથા ગોવિંદભાઇ રાઠોડ મહાવિરસિંહ જાડેજા તથા DASI નારણભાઇ ચાવડા,
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ