GIR SOMNATHGIR SOMNATH

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા. પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાનેપ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એ.ચારણ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાસસિંહ જેસાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ વેણેશ્વર ગૌશાળાની બાજુમાં પીપળાના ઝાડ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૩૦૭૦૧/૨૦૨૩ જુ.ધા.કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ(૧) કિશોરભાઇ રામાભાઇ પંડિત ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.પ્ર.પાટણ સરકારી હોસ્પીટલ પાસે ભરડાપોડ તા.વેરાવળ(૨) વિનોદભાઈ સામતભાઈ ગઢીયા ઉ.વ.૪૬ ધંધો મજુરી રહે.પ્ર.પાટણ શાંતિનગર શંકરબાપાના મંદિર પાસે તા.વેરાવળ(૩) કરસનભાઈ ગોવિંદભાઈ ગરેજા ઉ.વ.૪૯ ધંધો.મજુરી રહે.પ્ર.પાટણ નાનાકોળીવાડા મફતીયા પ્લોટ તા.વેરાવળ(૪) સરમણભાઇ અરજણભાઇ વાજા ઉ.વ.૪૬ ધંધો.રી.ડ્રા. રહે.પ્ર.પાટણ નાનાકોળીવાડા તા.વેરાવળ(૫) મયુરભાઇ અશોકભાઈ ગરેજા ઉ.વ.રર ધંધો.ડ્રાઇવીંગ રહે.પ્ર.પાટણ નાનાકોળીવાડા પીપળાશેરી તા.વેરાવળ(૬) કપીલભાઈ ભગાભાઈ ભરડા ઉ.વ.રર ધંધો મજુરી રહે.પ્ર.પાટણ નાનાકોળીવાડા પીપળાશેરી તા.વેરાવળ(૭) મહેન્દ્રભાઇ નારણભાઈ વાજા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રની બાજુમાં તા.વેરાવળ (૮) રાહુલભાઇ રામાભાઇ વાજા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે. પ્ર.પાટણ નાનાકોળીવાડા પીપળાશેરી તા.વેરાવળ(૯) રાજેસકુમાર ઉર્ફે જયેશ જયસુખભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે.પ્ર.પાટણ વેણેશ્વર સોસાયટી તા.વેરાવળ – કબ્જે કરેલ મુદામાલ(૧) રોકડા રૂ.૧૧,૬૦૦/-(૨) મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ.૩૬,૧૦૦/-(3) જુગાર સાહીત્ય કિ.રૂ.00/00કુલ મુદામાલ કિ.રૂ.૩૬,૧૦૦/-
કામગીરી કરનાર અધિ/કર્મચારીઓપોલીસ ઇન્સ. વી.એ.ચારણસા.તથાપો.સબ.ઇન્સ.એમ.કે.મોવલીયા તથા પો.હેડ.કોન્સ. અરજણભાઇ મેસુરભાઇ તથા પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથાકૈલાસસિંહ જેસાભાઇ તથા સુનીલભાઇ કેશવભાઇ તથા સુભાષભાઇ માંડાભાઇ તથા વુ.પો.કોન્સ. કંચનબેન દેવાભાઇ વિગેરે, કામગીરી કરેલ હતી

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!