GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર

 

MORBI મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર*

 

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી માળિયા વિધાનસભામાં આવતી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકામાં ઉમેદવારી નોંધાવવા દાવેદારોનો જમાવડો લાગ્યો હતો. દિલ્લી સંગઠન ટીમમાંથી ગુજરાત ઝોન સહ પ્રભારી સુરેન્દર કૌશિક, કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવા, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કાંતિલાલભાઈ બાવરવા, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને રમેશભાઈ સદાતીયાની હાજરીમાં પ્રથમ ચરણની સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!