BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા માં ગ્રામ પંચાયત ચૂંટણી 18, મતદાન મથકો અતિસંવેદનશીલ, અને 13, મતદાન મથકો સંવેદનશીલ
21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા માં ગ્રામ પંચાયત સામાન્ય અને પેટા ચૂંટણી માટે આવતી કાલે તારીખ 22/6/2025, રવિવાર 47, મતદાન મથકો માં મતદાન યોજાશે. જેમાં 18 મતદાન મથકો અતિસંવેદનશીલ અને 13, મતદાન મથકો સંવેદનશીલ હોવાનું વડગામ મામલતદાર કચેરી ચુંટણી શાખા ના સુત્રોએ જણાવ્યુ હતું. અતિસંવેદનશીલ મતદાન મથકો માં બસુ ગ્રામ પંચાયત બુથ 1 થી 16, જ્યારે છાપી ગ્રામ પંચાયત બુથ 1 થીં 2, નો સમાવેશ થાય છે.
સંવેદનશીલ ગ્રામ પંચાયત ની યાદી:-1. અંધારીયા બુથ 2
2. સિસરાણા બુથ 2, 3.કરનાળા બુથ 3, 4.પીલુચા બુથ 2
5.હરદેવાસણા બુથ 2, 6. થુવર બુથ 2.