ચૈત્ર મહિનામાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે કરમાવાદવિસ્તારમાં કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ અને પાણીના કુંડા ચકલી ઘર. નાસ્તો. અને બુટ ચપ્પલનું વિતરણ કરાયું
14 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ચૈત્ર મહિનામાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે કરમાવાદવિસ્તારમાં કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ અને પાણીના કુંડા ચકલી ઘર. નાસ્તો. અને બુટ ચપ્પલનું વિતરણ કરાયું આ મહિનામાં આપ પણ આ પુણ્યનું કાર્ય કરી શકો સવારે સાત કલાકે બનાસકાંઠાના જલોત્રાથી કરમાવાદ વચ્ચે વિસ્તારમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સહયોગ થી કીડી માટે કીડિયારું પુરવામાં આવ્યું સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને બાજરી દાળ કાલા તલ ગોળ ખાંડ દેશી ઘી થી મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાંઆવે છે કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢીશ્રીમંત બને છે.નારીયેલના કીડિયારુંના કારણે કીડીને રોટી અને મકાનબંને મળી રહે છેનારીયળ ઉપર કાણુપાડીને કીડિયારું પુરવામાં આવે છેબાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીયારું ને કણનાખવામાં આવેતો તે પણ આપણે નેઆશીર્વાદ આપે કીડી ઓ તેની અંદરથીખોરાક લે છેપણ ચોમાસામાં વરસાદથી બચવાઆશરો પણ લે છે વ્યક્તિ ને ભોજન આપી એ તો તે અંદરથી આપણને આશીર્વાદ આપે છે તો તેવીરીતે આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડીઓરને કણ નાખવા લઈને એવુંપણ કહેવામાં આવે જે લોકો કીડિયારું પુરતા હોય છે તેમને મૃત્યુપછી પણસ્વર્ગ મળે છે અને પાણીના કુંડા ચકલી ઘર. બુટ ચપ્પલ વિતરણ કરાયું. અને પેડા અને નાસ્તા નો પ્રસાદ આપવામાં આવ્યો બહેનોને બંગડી આપવામાં આવી સેવા કાર્યમાંજીવ દયા પ્રેમીઠાકોર દાસ ખત્રી , મનીષ પરમાર. પિન્કીબેન પરીખ. તારાબેન. ગીતાબેન. અભય રાણા. મહેશભાઈ ચંદુભાઈ.ઠક્કર., નીતિનભાઈ ચૌધરી.સંજય ભાઈજોશી સાહેબ . કરમાવાદનાં બાળકો.સેવાભાઈ મિત્રો સેવાકાર્યમાં સહયોગી બન્યા।