GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી.ઉંચી માંડલ ગામ નજીક લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

MORBI:મોરબી.ઉંચી માંડલ ગામ નજીક લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ એકોર્ડ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૧ વર્ષીય રીશી અંશલેન સીંગાડીયાએ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, મૃતકની લાશને તેમના ભાઈ અવિનાશ પીએમ સહિતની કામગીરી માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.