કાર્તિક ખત્રી અને યોગેશ ડી શર્મા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા અજાપુરા મોટા પ્રાથમિક શાળા મા સ્કુલ બુટ અને નાસ્તાનો ભોજન પ્રસાદ પીરસાયું તારીખ ૦૨.૦૭.૨૦૨૫ રોજ કાર્તિક ખત્રી. અને યોગેશભાઈ ડી શર્મા જન્મદિવસ નિમિત્તે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને દિનેશભાઈ શર્મા ના સહયોગથી પાલનપુર થી 25 કિલોમીટર દૂર અજાપુરા મોટા પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓને. સ્કૂલ બુટ આપવામાં આવ્યા ચોકલેટ અને નાસ્તો.
નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આજના આ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનનાપ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ દિનેશભાઈ શર્મા સાહેબ. પિન્કીબેન પરીખ.તારાબેન ખડાલીયા.શકીલાબેન અભય રાણા.પંકજ પ્રજાપતિ.અશોકભાઈ પઢીયાર. પરાગભાઈ સ્વામી. અને શાળાના આચાર્ય શ્રીપ્રજાપતિ જગદીશ કુમાર સોમાભાઈ, શિક્ષકમોદી ભરતકુમાર વિનોદ ચંદ્ર ઉપ શિક્ષક, સ્ટાફગણ સહિત.નું વિદ્યાર્થીઓઉપસ્થિત રહ્યા હતા તથા શાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિત.તમામ.ટીમનોઆભાર વ્યક્ત કરાયો હતો. મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબઆભાર માનવામાં આવ્યો





