GUJARATJUNAGADH

ભારત નો પ્રથમ ઉપગ્રહ આર્યભટ ની ગોલ્ડન જુબલી અને ભારતીય મૂળના નાસા ના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ની ધરતી પર ઘર વાપસી પર ઈસરો ના નિવૃત્ત સિનિયર સાયન્ટીસ્ટ ડો. રમેશભાઈ પંડ્યા નું વ્યાખ્યાન

ભારત નો પ્રથમ ઉપગ્રહ આર્યભટ ની ગોલ્ડન જુબલી અને ભારતીય મૂળના નાસા ના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ની ધરતી પર ઘર વાપસી પર ઈસરો ના નિવૃત્ત સિનિયર સાયન્ટીસ્ટ ડો. રમેશભાઈ પંડ્યા નું વ્યાખ્યાન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જુનાગઢની આમ જનતા માટે આજરોજ ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક શ્રી ડૉ . રમેશભાઈએમ.પંડ્યા સાહેબનું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું ભારત નો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ ને 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જુબલી ની ઉજવણી તથા ભારતીય મૂળ ના નાસા માં મુખ્ય વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ નું સફળતા પૂર્વક પૃથ્વી પર પૂર્વ આગમન વિષે પર વ્યાખ્યાન બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાખવા માં આવેલ હતું જેમાં 150 જેટલા વિધાર્થીઓ તથા આમ લોકોએ ભાગ લીધો હતો આ તકે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા વધુ ને વધુ જુનાગઢ જિલ્લા માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવાઈ તેવા પ્રયાસ કરવા જોઈએ તેવો સંદેશો આપવામાં આવ્યા હતા તેવી અખબારી યાદીમાં પ્રતાપસિંહ ઓરા એ જણાવ્યું હતું

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!