DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

અદાણીએ સંપૂર્ણ ફાયનાન્સ આગોતરું ભરી અંબુજામા ઇક્વિટી વધારી

અદાણીએ સંપૂર્ણ ફાયનાન્સ આગોતરું ભરી અંબુજામા ઇક્વિટી વધારી

૩૧ માર્ચ પહેલા માર્જીન લિંક્ડ શેર આધારીત ધિરાણની સંપૂર્ણપણે પુનઃ ચુકવણી આખરી કરી

પ્રયોજક સ્તરનું લેવરેજ ઘટાડવા માટે સંકલ્પબધ્ધ અદાણીએટ અંબુજામાં ઇકવિટી સતત વધારવાના માર્ગે આગળ વધવાની પ્રતીતીરુપે USD 500 વહેલા ભરપાઇ કર્યા

જામનગર ( ભરત ભોગાયતા)

 

પ્રમોટરના લિવરેજની પુનઃચુકવણી કરવા માટે પ્રમોટરના સંકલ્પની સતત પ્રતિતી કરાવવાની દિશામાં આગળ વધતા અદાણીએ માર્જીન લિંક્ડ શેર આધારીત ફાયનાન્સની એકંદર યુએસ ડોલર ૨.૧૫ બિલીયનની ૩૧ માર્ચ ૨૦૨૩ની નિયત અવધિ અગાઉ ઘણી વહેલી પુનઃ ચુકવણી કરી છે.

આ ઉપરાંત પ્રયોજકોએ અબુજાના હસ્તાંતરણ માટે લીધેલી યુએસ ડોલર ૫૦૦ મિલીયનની સવલતનું ફાયનાન્સ પણ વહેલું ભરપાઇ કર્યુ છે.

પ્રમોટરનું ઇકવિટી યોગદાન વધારવા માટેની પ્રતિબધ્ધતાને અનુરૂપ હવે પ્રમોટર્સે અંબુજા અને એસીસી માટેના હસ્તાંતરણના કુલ મૂલ્ય યુએસ ડોલર ૬.૬ બિલીયન પૈકી યુએસ ડોલર ૨.૬ બિલીયન ઇન્ફયુઝ કર્યા છે.

ફક્ત છ સપ્તાહમાં યુએસ ડોલર ૨.૬૫ મિલિયનની પૂર્વ ચુકવણીની સંપૂર્ણ યોજના આખરી કરીને કંપનીની મજબૂત લિક્વીડીટી મેનેજમેન્ટ પુરવાર કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!