DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

WELCOME NEW COMMI.વડાપ્રધાન ૨૫ વર્ષના રોડમેપની વાતો કરે છે ને જામનગરનું કોર્પોરેશન”ચાંચુડી ઘડાવુ છું”ના ઘાટમાં??

WELCOME NEW COMMI.વડાપ્રધાન ૨૫ વર્ષના રોડમેપની વાતો કરે છે ને જામનગરનું કોર્પોરેશન”ચાંચુડી ઘડાવુ છું”ના ઘાટમાં??

જામ્યુકો ચોમાસામાં નાગરીકોને સલામતી -રાહત અને સાનુકુળતા કેમ આપશે??CITY DMP-કન્ટીજન્સી પ્લાન તો બન્યો નથી….!!?? જ્યારે હોય ત્યારે મીટીંગ ને પ્રેઝન્ટેશન કરો પણ પહેલા રસ્તા -ટ્રાફીક-દબાણ-સઘન નિયમીત સફાઇનુ વિચારો મારા સાયબ

 

કલેક્ટરે પ્રિમોન્સુ મીટીંગમાં ૫/૪/૨૩ના સુચના આપી છતા તમામ જર્જરીત-વહેણ દબાણ-ખુપી ગયેલ કચરા ને ગંદકીના ઢગ-ઝળુંબતા બોર્ડ હોર્ડીંગ્સ કીઓસ્ક-નમેલા ઝાડ–ખાડા-ખુલ્લી મેનોલ વગેરે અસંખ્ય બાબતે જામનગર મહાનગરપાલિકામાં કાર્યવાહી શરૂ થઇ??

ગત વર્ષે જુનમા એક સવાલના જવાબમાં કોર્પો. ના એક અધીકારીએ કીધેલુ કે “હજી ઉપરથી સુચના નથી કઇ….” લે બોલ…ફરજનો ભાગ હોવા છતા બ્રાંચ હેડ જવાબદાર સુચનાની રાહ જુએ છે….ગજ્જ….બ કેવાય હો–આવા અધીકારીઓ અરજદારોને ક્યારે મળતા હશે….?? ને મળતા હશે તો સંતોષકારક જવાબ આપતા હશે??

બે ફરસાણ વાળાના ગાઠ્યા ચેક કર્યા…..બે પાંચ મીલકત ના વેરા વસુલી આવ્યા….પા્ સાત પડીકા પ્લાસ્ટીક કોથળી ઝટી આવ્યા…..વન વોર્ડ….ના નામે ક્યાક ક્યાક વાળી ફોટા પડાવી આવ્યા…..ક્યારેક વળી પુલ બાંધકામ જોવા ગયા……બે પાંચ ઘરમા જઇ મચ્છર. ન થાય તે માટે કઇક કર્યુ…..એ બધુ પ્રચાર કરવા થનગનતુ કોર્પોરેશન નાગરીકો ને ફરજીયાત સેવા આપવાની જ છે તેના પ્રચાર ની જરૂર ન હોય…..હા….નાગરીકોનુ ઇઝ ઓફ લીવીંગ સુધર્યુ એવુ કામ કર્યુ હોય તો કહોને સાથે સાથે……બાકી અહો રૂપમ અહો ધ્વની નો મતલબ શું છે??આવી છીછરી અખબારી યાદીથી કોને મજા આવે છે??

જામનગર ( ભરત ભોગાયતા)

આપણા દેશની પરતગતિમા ખુણામા બેઠેલા વ્યક્તિનો પણ સહયોગ હોય છે એક એક છોડ ભેગા થઇ પાક નો ઢગલો થાય ખેતર હર્યુ ભર્યુ થાય એકાદ બે……એકાદ બે વહીવટી સજ્જતા ને કુશળતા મળી ને સમગ્ર રાષ્ટ્રનુ પ્રસાશન શ્રેષ્ઠ બનતુ હોય નાની નાની કામગીરી નાની વહીવથી ઝડપ મળીને ગતિશીલ વહીવટ બનતો હોય છે તે ખુબજ દેખીતુ છે અને આઝાદીનો અમૃતકાળ ….લોકોની સુવિધા જ ટોચ અગ્રતા…..ગતિશીલ ગુજરાત…..સૌ નો પ્રયાસ…..ઇન્ડીયામોમેન્ટ….મોડેલ સ્ટેટ…..સ્થાનીક સ્વરાજ એટલે લોકોની પ્રાથમીક સુવિધા માટે ની સુચારૂ વ્યવસ્થા….આવુ ઘણુ બધુ બોલવામા પ્રવચન દેવામાં ઇન્ટરવ્યુ અાપવામા સારૂ લાગે પરંતુ ગ્રાઉન્ડ રીયાલીટી જોઇએ તો ટ્રાફીકની મીટીંગ પ્રીમોન્સુન મીટીંગ સંકલન ( જો કે કોર્પોરેશન સંકલન મીટીંગ બંધ થઇ ગઇ ને કલેક્ટર સંકલન મા મનપા પંચાયત ના પ્રશ્ર્નો લેવાશે નહી….હા કોર્પો.મા અધિોકારી સંકલન થાય છે) મીનીસ્ટરોની મીટીંગ કમીશનરની મીટીંગ ( મેયર ચેરમેન જનરલ બોર્ડ ને સ્ટન્ડીગ કમીટી સિવાય તો જાહેર કરી હોય તેવી મીટીંગ નથી કરતા પરંતુ કામ અને તેની ભલામણ મુજબ કે પાર્ટી સંકલન સંગઠન મીટીંગની સુચના આપવા લગત અધીકારીને બોલાવી જેવા અધીકારી તે મુજબ….”અમને બધી ખબર છે….હો….થી માંડી સાયબ જોય લેજોને જરાક સુધીના વાણી પ્રયોગ થાય પરંતુ તે જાહેત ન થાય તેની અખબારી યાદી ન હોય….વગેરે) વગેરે બાદ ફોલોઅપ મીટીંગ થાય તો શું કર્યુ તે ખ્યાલ આવે

@ખાસ_________
આ સાથે મનપા એવકરવાની પ્રિમોન્સુન કામગીરી નો સ્ક્રીનશોટ વાંચકો વ્યુઅર્સ માટે મુક્યોછે…..

@______હે ડીં ગ મા છે તે મુદાઓ as it is જોઇએ તો……..

==વડાપ્રધાન ૨૫ વર્ષના રોડમેપની વાતો કરે છે ને જામનગરનું કોર્પોરેશન”ચાંચુડી ઘડાવુ છું”

==જામ્યુકો ચોમાસામાં નાગરીકોને સલામતી -રાહત અને સાનુકુળતા કેમ આપશે??CITY DMP-કન્ટીજન્સી પ્લાન તો બન્યો નથી….!!?? જ્યારે હોય ત્યારે મીટીંગ ને પ્રેઝન્ટેશન કરો પણ પહેલા રસ્તા -ટ્રાફીક-દબાણ-સઘન નિયમીત સફાઇનુ વિચારો મારા સાયબ

 

==કલેક્ટરે પ્રિમોન્સુ મીટીંગમાં ૫/૪/૨૩ના સુચના આપી છતા તમામ જર્જરીત-વહેણ દબાણ-ખુપી ગયેલ કચરા ને ગંદકીના ઢગ-ઝળુંબતા બોર્ડ હોર્ડીંગ્સ કીઓસ્ક-નમેલા ઝાડ–ખાડા-ખુલ્લી મેનોલ વગેરે અસંખ્ય બાબતે જામનગર મહાનગરપાલિકામાં કાર્યવાહી શરૂ થઇ??

==ગત વર્ષે જુનમા એક સવાલના જવાબમાં કોર્પો. ના એક અધીકારીએ કીધેલુ કે “હજી ઉપરથી સુચના નથી કઇ….” લે બોલ…ફરજનો ભાગ હોવા છતા બ્રાંચ હેડ જવાબદાર સુચનાની રાહ જુએ છે….ગજ્જ….બ કેવાય હો–આવા અધીકારીઓ અરજદારોને ક્યારે મળતા હશે….?? ને મળતા હશે તો સંતોષકારક જવાબ આપતા હશે??

==બે ફરસાણ વાળાના ગાઠ્યા ચેક કર્યા…..બે પાંચ મીલકત ના વેરા વસુલી આવ્યા….પાચ સાત પડીકા પ્લાસ્ટીક કોથળી ઝટી આવ્યા…..વન વોર્ડ….ના નામે ક્યાક ક્યાક વાળી ફોટા પડાવી આવ્યા…..ક્યારેક વળી પુલ બાંધકામ જોવા ગયા……બે પાંચ ઘરમા જઇ મચ્છર. ન થાય તે માટે કઇક કર્યુ…..એ બધુ પ્રચાર કરવા થનગનતુ કોર્પોરેશન નાગરીકો ને ફરજીયાત સેવા આપવાની જ છે તેના પ્રચાર ની જરૂર ન હોય…..હા….નાગરીકોનુ ઇઝ ઓફ લીવીંગ સુધર્યુ એવુ કામ કર્યુ હોય તો કહોને સાથે સાથે……બાકી અહો રૂપમ અહો ધ્વની નો મતલબ શું છે??આવી છીછરી અખબારી યાદીથી કોને મજા આવે છે??

…….વગેરે વગેરે અનેક મુદાઓની જાણકારોમા ચર્ચા થાય છે  સમીક્ષકો વિશ્ર્લેષણ કરતા હોય છે વખતો વખત તેમજ અનેક અભિપ્રાયો મળે છે અરજી કરનારના કોરપો. ના અનુભવો જાણવા મળે છે તેમાંથી  અમુક જ જોઇએ આ ઉપરના નીચેના બધા જ મુદા તેમાથી મળ્યા છે શાસક પ્રશાસક નક્કી કરે ………….અને હા ખાસ વાત ભુલ દરેક થી થાય પરંતુ તેમાથી કરેક્શન ને અપડેશન કરતા જઇએ તો?? અને જાહેર સેવા તંત્ર છે તો સમીક્ષા તો થાય જ હો ભાઇ…..!!

 

નોંધ….>>>>>>>ડીઝાસ્ટર મેનેજમેન્ટ આપતી નિયમન માટે સમગ્ર પણે સર્વગ્રાહી ઓબઝર્વેશન કરી દર વર્ષે પ્લાન અપડેટ કરવાનો હોય છે કેમકે દર વરસે એકધારા બે ઇંચ વરસાદ થી અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગંદકી થાય એ પાણી ઉડે તેવુ તો ઘણુ થાય……રોડ લેવલ સુધરે નહી……કેનાલ ઉભરાય હા….ઉભરાય……સવા કરોડ પ્રિમોન્સુનમા વાપરો તો કોન્ટ્રાક્ટરોના નામો કામોના નામો તેનાથૌ થનાર ફાયદાઓની પ્રેસનોટ પણ જો કોર્પોરેશન આપે તો કરદાતા નાગરીકોના નાણા નો સદઉપયોગ સાનુકુળતા સિખાકારી માટે થયો  તેમ ગણાય………ને?? લોકોનો આ અવાજ છે તેમજ ખાલી ટાઇટલ ચેન્જ ઉપર છલ્લા ફેરફાર કરી તૈયાર થનાર પ્લાન અમુક બ્રાંચમાંથી મળતા પણ નથી ક્યાંક ધુળ ખાતા હોય માટે રૂટીન સુચના  રૂટીન મર્યાદા રૂટીન ભલામણો ની ચર્ચા વાળી   મીટીંગ ના બદલે પરીણામલક્ષી કામ કરવાવ શિક્ષક ની જેમ વરસાદી આપતી નિયમન ના વર્ગ લઇ ગોખાવો તે મુજબ બાદમા અમલ કરાવો………તો થાય…..પણ ઇ બધુ કરશે કોણ??
@________________________

B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!