JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક

જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની  સામાન્ય પેટા ચૂંટણીઓ આગામી તા.૨૬/૪/૨૦૨૬  ના રોજ યોજાનાર છે. જે  અન્વયે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા  જૂનાગઢ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક શ્રી કલ્પેનકુમાર હિરપરા, સહાયક રાજ્ય વેરા કમિશનર શ્રી, સંયુક્ત રાજ્ય વેરા કમિશનર શ્રી ની કચેરી,(વહીવટ વિભાગ)-૧૦ રાજકોટની નિમણૂક કરવામાં આવી છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!