JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
સી-વીજીલ કંટ્રોલ રૂમનીની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તા
જૂનાગઢ તા.૧૪ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ કલેકટર કચેરી ખાતે કાર્યરત સી-વીજીલ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી.
લોકસભા ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિરાકરણ માટે સીવીજીલ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ સી-વીજીલ કંટ્રોલરૂમની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરવાની સાથે ફરજરત અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત થયેલ માર્ગદર્શિક અનુસરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.