GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા કોલેજ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ

રિપોર્ટર નિલેશકુમાર દરજી શહેરા

 

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજરોજ સવારે એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર કરવામાં આવી હતી આ સંદર્ભે વિદ્યાર્થીઓએ ખાસ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા કાર્યક્રમમાં ગ્રુપ લીડર તરીકે સેવાની ભાટીયા એ સેવા આપી હતી જ્યારે પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો રૂપે સન ના કરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ફોટોગ્રાફ સંબંધીત સહયોગ દીપક પઢિયારે આપ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!