અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ખેલ મહાકુંભ : અંડર14 વયજુથમાં કુમાર અને કન્યા બંનેમાં કલ્યાણપુર પ્રા. શાળા પ્રથમ વિજેતા થઈ
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાની અંડર14 વોલીબોલ સ્પર્ધા તારીખ 16-17/01/2025ના રોજ આર. એચ. પટેલ વિદ્યાલય પાલ્લા મુકામે આયોજિત અંડર14 વયજુથમાં કુમાર અને કન્યા બંનેમાં કલ્યાણપુર પ્રા. શાળા પ્રથમ વિજેતા થઈ શાળા, ગામ અને ભિલોડા તાલુકાનું ગૌરવ વધાર્યું તે બદલ તમામ ખેલાડીઓ, કોચ પ્રેમજીભાઈ ડામોર તથા શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તથા આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન માટે ખૂબ ઘણી શુભેચ્છાઓ પાઠવી હતી