BANASKANTHAGUJARATPALANPUR

ઈકબાલ ગઢ માં ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલ એ સમાજ માં ગૌરવ વધાર્યું

29 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ઈકબાલ ગઢ માં ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલ એ સમાજ માં ગૌરવ વધાર્યું ક્યુબેટીક એડ્જ્યુટેક પ્રા.લિ.બેંગ્લોર સ્થિત એબેકસ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા પ્રથમ ઈંટરનેશનલ લેવલ એબેકસ એન્ડ મેન્ટ્લ એરિથમેટીક કોમ્પીટીશનનુ આયોજન સ્ટડિ વર્લ્ડ, એકેડેમીક સીટી, દુબઈ ખાટે કરવામાં આવ્યુ હતું જેમાં 17 દેશોના 482 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાલનપુરના 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાથી વિદ્યામંદિર શાળા ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલ 4th રનર અપ ની ટ્રોફી જીતીને સમગ્ર વિશ્વમાં પાલનપુર અને ઈકબાલગઢ નું નામ રોશન કર્યું છે. આ બાળકો લીમકો એબેકસ ટ્રેનીંગ સેન્ટર પાલનપુર માં ટ્રેનીંગ લીધી હતી.

Back to top button
error: Content is protected !!