GUJARATNAVSARIVANSADA

ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ 

 

ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ

પ્રિતેશ પટેલ વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

  1. ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે કેશ ગુથન તેમજ મહેંદી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગ નાં બહેનો એ ભાગ લીધો હતો પ્રાથમીક વિભાગ માં કુલ ત્રણ નંબર તેમજ માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક વિભાગ માં પ્રથમ નંબરે ધોરણ 8 ની રિયા પ્રવીણ દેશમુખ તેમજ માધ્યમિક વિભાગ માં ધોરણ 11 ની બેથલેન વીનેશ પવાર પ્રથમ નંબરે પ્રાપ્ત કર્યા હતા તેમજ મહેંદી સ્પર્ધા મા પ્રથમ હેમાક્ષી અભિમન્યુ ગાંવિત તેમજ માઘ્યમિક વિભાગ માં પ્રથમ નંબરે બેથલેન વીનેશ પવાર આવ્યા હતાં આ સ્પર્ધા મા નિર્ણાયક તરીકે સુનિતાબેન થોરાટ તેમજ પૂર્વી થોરાટ મિતિશા પટેલ તેમજ પ્રિયંકાબેન ચવધરી એ ભૂમીકા ભજવી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શિક્ષકશ્રી કલ્પેશભાઈ ગાવીત એ કર્યું હતું

Back to top button
error: Content is protected !!