GUJARATJUNAGADHKESHOD

જુનાગઢના માંગરોળ નજીક પત્રકાર ઉપર હુમલાની ઘટના વખોડી કાઢતું કેશોદ પત્રકાર એસોસિએશન

જુનાગઢના માંગરોળ નજીક પત્રકાર ઉપર હુમલાની ઘટના વખોડી કાઢતું કેશોદ પત્રકાર એસોસિએશન

કેશોદ પત્રકાર એસોસિયેશન દ્વારા ડે. ક્લેક્ટર અને ડીવાયએસપીને અપાયું આવેદન આપવામાં આવ્યું માંગરોળ નજીક દિવાસા ગામે ગેરકાયદેસર ચાલતી પાણાની ખાણ ઉપર પીજીવીસીએલ વિજિલન્સે વીજ ચોરી ઝડપી પાડયાં બાદ બની હતી હુમલાની ઘટના માંગરોળ અને માળિયા હાટિનાના GSTV ના જાણીતા પત્રકાર સંજયભાઈ વ્યાસે વીજ ચોરીની ઘટનાનું વીડિયો શુટિંગ કર્યું ગેરકાયદેસર પાણાની ખાણ ચલાવતાં સંચાલકોના મળતિયા હિસ્ટ્રીશીટર દ્વારા કરાયો હતો હુમલો પોલીસે આરોપી ઈશાન ઉર્ફે મોટિયો ભીખુભાઈ જોષી વિરુદ્ધ નોંધ્યો ગુન્હો કેશોદ પત્રકાર એસોસિએશન દ્વારા આરોપી વિરૂધ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા હોય તેમના વિરૂધ્ધ પાસા અને ગુજસીટોક જેવી કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ આ ઘટનામાં પત્રકાર જગતમાં ઘેરા પડઘા પડતાં કેશોદ પત્રકાર એસોસિએશને આપ્યું હતું આવેદન
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!