ABADASAKUTCH

નલિયા ની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી બે દીકરીઓ આખા અબડાસા માં પહેલા અને ત્રીજા નંબરે પાસ થતા સ્કૂલ અને પરિવારનો નામ રોશન કર્યો.

29-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના નલિયા ની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી બે દીકરીઓ આખા અબડાસા માં પહેલા અને ત્રીજા નંબરે પાસ થતા સ્કૂલ અને પરિવારનો નામ રોશન કર્યો.જેમાં અબડાસાના નલિયા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના અભ્યાસ કરતી ક્રીશા જગદીશભાઈ ભાનુશાલી 92.16 ટકા અને એ વન સાથે પ્રથમ રેન્ક મેળવેલ છે અને યશ્વી સુરેશભાઈ ભાનુશાલી એ 91.અને એ વન ગ્રેડ સાથે અબડાસામાં ત્રીજો રેન્ક મેળવેલ છે તે બદલ શાળાના આચાર્યશ્રી ફાધર સધી જ્યોર્જ એ દીકરીઓને અભિનંદન આપી અને મોઢું મીઠું કરાવ્યું.સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને તેમના પરિવાર તરફથી બંને દીકરીઓને અભિનંદન પાઠવ્યા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ 85 ટકા પરિણામ સાથે આખા અબડાસા અને કચ્છનું નામ રોશન કર્યું છે.અબડાસા તાલુકામાં શિક્ષણ નું મહત્વ એટલું સારું નથી તો પણ અબડાસામાં રહીને સ્કૂલ આટલું સારું પરિણામ આપે છે.આ પરિણામ પાછળ મહેનત કરનાર આખા સ્કૂલનું સ્ટાફ અને તેઓના વાલીગણો દીકરીઓને પ્રોત્સાહિત કર્યું છે.

સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!