GUJARAT
દાહોદમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
તા.૦૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
દાહોદમાં આવેલ બી કેબીન પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અભિનંદન મંચ દ્વારા મા સરસ્વતી એટલે વસંત પંચમી ની 18 મુ ઉજવણી કરવામાં આવ્યું હતુ વસંત પંચમીના દિવસે સવારમાં વીણા વાદની મા સરસ્વતીની પૂજા અર્ચના કર્યા બાદ વિવિધ સંસ્કૃત કાર્યક્રમ ઓ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોટેભાગે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મનાવવામાં આવે છે આ કાર્યક્રમમાં બિહાર અને ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં રહ્યા હતા ઉપસ્થિત