BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

8 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલું શ્રી હિંગળાજમાતાનું મંદિર ખત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું પાલનપુરમાં માનસરોવર રોડ હરીપુરા વિસ્તારમાં આવેલ માં હિંગળાજ માનુ મંદિર સવારે.૯.૦૦મંદિરમાં હવન યજ્ઞ. અને ૧૧.૦૦ વાગે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું બપોરે ૧૨.૦૦ વાગે માહ આરતી કરવામાં આવી અને ભોજનપ્રસાદ નો આયોજન કરવામાં આવ્યું. અને પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા ના ૨૦૦ વિદ્યાર્થીઓને ભોજન પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલીસ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અનેઆશીર્વાદ આપ્યા તથા જય માલાબેન જામનદાસખત્રી,જામનદાસ પારૂલમ ખત્રી.યુવા પ્રમુખ રાજુભાઈ રાધાકિશનર ખત્રી. મુખી સાહેબ મૂળચંદભાઈ ખાનચંદભાઈ ખત્રી ખત્રી મહિલામંડળ ખત્રી સેવા કાર્યમાં સિંધી ખત્રીયુવક મંડળ ભરતભાઈ મુલચંદભાઈખત્રી, તેજભાનભાઈ,જેઠાભાઈઆચાર્ય . યોગેશભાઈ ખત્રી. ઠાકોર દાસ ખત્રી,,જેઠાભાઈ ખત્રી, કમલેશભાઈ ખત્રી, રાજાભાઈ ખત્રી કૈલાશભાઈ ખત્રી, ગુલશનભાઈ ખત્રી ખત્રી,દિનેશભાઈ ખત્રીભાવેશવાસુભાઈ ખત્રી.સુનિલ ખત્રી. હેમંત ખત્રી એ સેવા આપી હતી.પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાંશ્રી હિંગળાજ રોડ પર ત્રિમૂર્તિહિંગળાજ માતાનું મંદિરની સ્થાપનાકરવામાં આવેલ છે છેલ્લા૧૨વર્ષથીદૂર દૂર થી ખત્રી સમાજના લોકોમાતાજીના દર્શને આવે છે તેમજ ખત્રીસમાન દર મહિનાની તેરસના દિવસેઅહીં મહા આરતી ધૂન પૂજા અર્ચનાથાય છે મંદિરના જીણો દ્વાર. ૧૨ વર્ષ પહેલાં કરવામાંઆવેલછેહાલમાજયમાલાબેનજામનદાસખત્રી.જામનદાસપારૂમાલ.ખત્રી.પૂજાઅર્ચના કરવામાં આવે છેમોટાભાગના સમસ્ત ખત્રી સમાજનીકુળદેવી ગણાતી શ્રી હિંગળાજ માતાનુંમુળ સ્થાન પાકિસ્તાન માં આવેલું છેતેમજ હાલમાં પાલનપુરમાં આહિંગળાજ મંદિરમાં દૂર દૂરના ભક્તોદર્શને આવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!