શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર વડગામ ખાતે શ્રાવણ માસ નિમિત્તે મહારૂદ્ર યજ્ઞ યોજાયો
શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ વડગામ ખાતે શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર વડગામ માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સવાલાખ બિલીપત્ર અર્પણ નો સંકલ્પ પુણૅ કરી મંગળવારે મેનેજીંગ ટ્રસ્ટી રામજીભાઈ વિ.પટેલ પ્રેરક ઉપસ્થિતિમાં મહારૂદ્ર યજ્ઞ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટી કાળુજી સોલંકી ટ્રસ્ટી એ.બી.રાવલ, ટ્રસ્ટી માંઘજીભાઈ ગલબાભાઈ પટેલ ટ્રસ્ટી કે.એચ.ઉપલાણા, ટ્રસ્ટીડૉ.એમ.એસ.મેવાડા સહિત તમામ ટ્રસ્ટીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ.રહ્યા હતાં.શાસ્ત્રી ચંપકભાઈ ભટ્ટ, શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ, શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ ભાંગરોડીયા એ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીયજ્ઞનીપુણૉહુતિકરીહતી.ચેલજીભાઈઉપલાણા,ટી.એ.સોલંકી, પુજારી જગદીશભાઈ રાવલે કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel