પાલનપુરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા આત્મ બોધ મહત્વ શું છે તેનો વર્ષ પ્રતિપદ મહોત્સવ ની ઉજવણી કરી અનેક મહાનુભવો હાજરી આપી
2 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા આત્મ બોધ મહત્વ શું છે તેનો વર્ષ પ્રતિપદ મહોત્સવ ની ઉજવણી કરી અનેક મહાનુભવો હાજરી આપી પાલનપુર અખિલ ભારતીય સાહિત્ય રાષ્ટ્ર નિર્માણના એક રાષ્ટ્રીય સંગઠન જે 1966થી પ્રારંભ થયેલો સંગઠન છે રાષ્ટ્રના અને સમાજના હિત માટેનું હર હંમેશા સક્રિય રહેતું ભારતના બધા જ પ્રાંતમાં ભૂમિકા સાહિત્ય રાષ્ટ્ર નિર્માણ સમાજના મૂલ્યો જેનું પ્રભુત્વજ આજે પણ દબદબો છે પરિષદમાં સાહિત્યકારો અને સાહિત્ય પરિષદ સાથે અનેક સહિતકારો જોડાયેલા છે હિન્દુ રાષ્ટ્રની સંસ્કૃતિ તેમજ સમાજ શક્તિઓ સારું કરવામાં આગળ વધી રહ્યું છે જેમને ભારતીય સંસ્કૃતિમાં જેમનો રાષ્ટ્રમાં મહત્વ ધરાવતા કવિ કાલિદાસ. ચાણક્ય જેવા અનેક કવિઓ યાદ કર્યા હતા હાજર રહેલા લોકોને તેમના વિચારોનું વિશે માર્ગદર્શન આપી આત્મા બોઘ જ વિશ્વ બોધ વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમ શહેરના જગાણા રોડ ઉપર આવેલા કર્ણાવત હાઈસ્કૂલમાં યોજાયો હતો જેમાં વર્ષ પ્રતિ વર્ષ ની ઉજવણીમાં અતિથિ તરીકે ડો. ભરત ઠાકોર પ્રદેશ મહામંત્રીઅ.ભા.સા.પ. ગુજરાત તેમજ મુખ્ય વક્તા પૂજ્ય સ્વામી નિજાનંદ બાપુ (બ્રહ્મચારી આશ્રમ ગોત રકા) ડો.ભારમલભાઈ અનેક શિક્ષકો સાહિત્ય આ વર્ષ પ્રતિપદ મહોત્સવમાં મહેમાનો સ્વાગત કર્યા બાદઆભાર વિધિ કરી હતી