GUJARAT
દાહોદ દર્પણ રોડ રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘના કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી દાહોદ દ્વારા મિટિંગનો આયોજન કર્યું
તા. ૨૨. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ દર્પણ રોડ રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘના કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી દાહોદ દ્વારા મિટિંગનો આયોજન કર્યું
આજરોજ તા.૨૨.૧૧.૨૦૨૪ ના ૩.૦૦ કલાકે દાહોદના દર્પણ રોડ ખાતે વોર્ડ નં.૩ ના કાઉન્સિલર ઈસ્તિયા અલી સૈયદ.લક્ષ્મીબેન ભાટ પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ.એવા ભારતીય જનતા પાર્ટીના મહા અનુભવોની ઉપસ્થિતીમાં દાહોદ રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘ કાર્યાલય પર આવીને બૂથ પ્રમુખની મીટીંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં બુથ પ્રમુખ તરીકે નવીનભાઈ ગુમાનને નિમણૂક કરવામાં આવ્યા હતા.આં કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા