MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા

Oplus_0

મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા
શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે તેવું જ ઉદાહરણ પૂરું પાડતો મોરબી નો મનો દિવ્યાંગ જય ઓરીયા ઝીરો માઇનસ ડિગ્રીમાં પણ પડકારોનો સામનો કરી 5 દિવસ કેદારનાથ શિવ ના સાનિધ્યમાં રોકાયા અને પગપાળા યાત્રા કરી ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપર નુ ટ્રેકિંગ પણ કર્યું

[wptube id="1252022"]
Back to top button