GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
MORBI:મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પરથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ ફીરોજભાઈ પીલુડીયા (ઉ.વ.૩૦) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.