GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું 

MORBI:મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

 

 

વિશ્વ હિન્દુ પરિષદની ગઈ કાલે મોરબી પ્રખંડની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા આયામોમા અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી

જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ અધ્યક્ષ કમલેશભાઈ ભગવાનજીભાઈ આહિર, ઉપાધ્યક્ષ સંજયભાઈ પ્રેમજીભાઈ દેસાઈ, સહમંત્રી જીતેન્દ્રભાઈ અજીતભાઈ ચાવડા, તથા સહમંત્રી ભાર્ગવભાઈ શૈલેષભાઈ ભાટીયા, બજરંગદળ મોરબી પ્રખંડ સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા, મોરબી પ્રખંડ ધર્મપ્રસાર સંયોજક વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ, મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક ધ્રુમનભાઈ નિયોગભઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તમામ નવનિયુકત જવાબદાર કાર્યકર્તાને શુભકામના પાઠવે છે.

Back to top button
error: Content is protected !!