GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલ ખાતે બંદીવાન ભાઇઓ તથા બહેનો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી સબ જેલ ખાતે બંદીવાન ભાઇઓ તથા બહેનો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે હેતુસર મોરબી સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો.પ્રદીપ.દુધરેજીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડો.અતુલ ભોરણીયા(ફિઝીશિયન), ડો.ધર્મેશ જાલન્ધ્રા (ઓર્થોપેડીક સર્જન), ડો,નિશીત પટેલ(જનરલ સર્જન), ડૉ.હિરલ ભાલોડીયા(ઓપ્થોમોલોજી), ડો.સાજન નામેરા(ઈ.એન.ટી), ડો.સેજલ ભાડજા(ડર્મેલોજીસ્ટ)તેમજ ડૉ.ભવ્ય ભાલોડીયા(ફિઝીસીસ્ટ) આ કેમ્પમાં ઉપસ્થિત રહેલ હતા.
જે મેડીકલ કેમ્પ અંતર્ગત ૨૫૦ જેટલા બંદીવાનો તેમજ કેદીઓનુ મેડીકલ ચેકઅપ કરી મેડીકલ કેમ્પને સફળ બનાવેલ હતો. તેમજ જેલ અધિકક્ષક. એસ.વી.ચુડાસમા તેમજ જેલર એ.આર.હાલપરા તથા તમામ જેલ સ્ટાફ દ્રારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવેલ હતી.