DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં CET પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવીને ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારવા બદલ અભિનંદન

તા.૦૯.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod: દાહોદ જિલ્લામાં CET પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવીને ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધારવા બદલ અભિનંદન

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – CET તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ -5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, સૈનિક શાળા પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા,nmms પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે સંજેલી તાલુકામાં આવેલ બામણીયા ફળિયા વર્ગ અણીકા માં અભ્યાસ કરતી ડેકાણી ઊર્મિબેન CET પરીક્ષામાં 120 ગુણ માંથી 101 ગુણ મેળવીને સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે ન્યુ પાર્થ ક્લાસનું ગૌરવ વધાર્યું છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!