GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

MORBI:મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

 

 

કચ્છમાં હાજીપીર જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામ ના પાટીયા પાસે હાજીપીર સેવા કેમ્પ સમિતી વિરપરડા દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી આ સેવા કેમ્પ નું આયોજન સુમરા પરિવાર વિરપરડા દ્વારા કરવામાં આવે છે.

આગામી તારીખ 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી મોરબીના વિરપરડા ગામ હાજીપીર સેવા કેમ્પ સમિતી દ્વારા પીપળીયા ચાર રસ્તા થી 4 કિમી આગળ જામનગર હાઇવે પર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!