નવાગામ પ્રાથમિક શાળા ડેડીયાપાડા ખાતે ૭૮ માં સ્વાતંત્ર દિવસ ની ઉજવણી કરાઈ,
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 5352;
AI_Scene: (-1, -1);
aec_lux: 113.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 35;
વાત્સલ્ય સમાચાર
જેસિગ વસાવા
નવાગામ પ્રાથમિક શાળા દેડિયાપાડાના આચાર્ય અર્જૂન ભાઇ તડવી તેમજ તલાટી કમ મંત્રી ચંદુભાઈ વસાવા ના અધ્યક્ષતામાં ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે નવાગામ ગ્રામ પંચાયતનાં સરપંચ વિભૂતીબેન શૈલેષભાઇ વસાવા તેમજ માજી સૈનિક ચંદ્રસિંહ ભાઇ વસાવાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને શહીદ વીરોને યાદ કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
ધ્વજવંદન બાદ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાના અલગ અલગ વિચારો રજૂ કર્યો. હતાં. આ કાર્યક્રમનું સંચાલન શાળા ના સિક્ષક ભરતભાઈ વસાવા એ કર્યું હતું. આ કાર્ય ક્રમમાં ગામનાં વડીલો સીક્ષક ગણ તેમજ યુવાનો તેમજ ગામનાં બાલવાટિકા નાં બહેનો સાથે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને દેશના લોક સાહી પર્વને રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયો હતો.