GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રાજપર ગામ ખાતે સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા અગિયાર કુંડી નવચંડી યજ્ઞ યોજાયો
MORBI:મોરબીના રાજપર ગામ ખાતે સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા અગિયાર કુંડી નવચંડી યજ્ઞ યોજાયો
રંગપડીયા પરિવારનાં વડીલો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી હવનની શરૂઆત કરવાવમાં આવી હતી
મોરબીના રાજપર ગામ ખાતે આવેલ રંગપડીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિર નું હાલમાંજ ખૂબ સરસ રીનોવેશન કરવામાં આવ્યું છે જેથી રાજપર ગામના સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા 11 કુંડી નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ આયોજન રાજપર ખાતે આવેલ પટેલ સમાજવાડી ખાતે સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માતાજીની આસ્થાભેર ધાર્મિક વિધિ અને અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર રંગપડીયા પરિવારના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.