GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ઘુનડા બસ સ્ટેન્ડ નજીકથી વ્હિસ્કી,વોડકા,રમની નાની-મોટી બોટલો સાથે ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારાના ઘુનડા બસ સ્ટેન્ડ નજીકથી વ્હિસ્કી,વોડકા,રમની નાની-મોટી બોટલો સાથે ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ઘુનડા ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઈસમ થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી તેની પાસે જઈ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ઓકસ્મિથ વ્હિસ્કીની ૧૮૦એમએલ ૧૫ નંગ બોટલ તેમજ રિસોલ્યુટી વોડકાની ૧ બોટલ તથા ઓલ્ડ મોંક રમની ૧ બોટલ મળી આવી હતી, જેથી ટંકારા પોલીસે આરોપી ડેવિડભાઈ અનિલભાઈ રાજા ઉવ.૨૯ હાલ રહે.રવાપર રોડ લોટસ રેસિડેન્સી બ્લોક નં.૫૦૧ મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના રહેવાસીની અટક કરી તેની પાસે રહેલ વિદેશી દારૂની નાની-મોટી ૧૭ નંગ બોટલ કબ્જે લઈ તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…