GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કાલિકા પ્લોટમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ

MORBI:મોરબીના કાલિકા પ્લોટમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ

 

 

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં મેઈન શેરીમાં રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ થઈ રહ્યું હોવાની મળેલ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અમિતભાઇના મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ રોયસલ ચેલેન્જ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૬૦૦/-મળી આવી હતી, જ્યારે આરોપી અમિતભાઇ મોહનભાઇ ભાનુશાળી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!