GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને યુવક સાથે ૧,૭૬ કરોડ રૂપિયાનો ફ્રોડ

MORBI:મોરબીમાં શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને યુવક સાથે ૧,૭૬ કરોડ રૂપિયાનો ફ્રોડ

 

મોરબીના નાનીવાવડી ગામના 31 વર્ષીય યુવાન સાથે શેરબજારમાં રોકાણ કરવા બાબતે બે મહિનામાં આશરે 1.76 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવતા ખડભરાટ મચી ગઈ છે, બે મહિનામાં અલગ અલગ 13 જેટલા બેન્ક એકાઉન્ટ ધારકો એ છેતરપિંડી કરી હોય ત્યારે હાલ આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

મોરબીના નાની વાવડી ગામે રહેતા જયદીપ ગોરધનભાઇ અદ્રોજા ઉ.31નામના યુવાન સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાના નામે છેલ્લા બે મહિનામાં આરોપી વોટ્સએપ નંબર ધારક (૧) ૮૮૮૬૭ ૪૦૭૭૫ (૨) ૬૩૫૯૫ ૨૪૪૬૧ (૩) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (૪) Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002100001307 ધારક (૫) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (૬) Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (૭) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001074376 ધારક (૮) Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002100010158 ધારક (૯) AU Small Bank ના એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (૧૦) Uco bank ના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (૧૧) IndusInd Bank ના એકાઉન્ટ નંબર 201002743173 ધારક (૧૨) SBI Bank ના એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (૧૩) ICICI Bank ના એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક તથા તપાસમાં ખુલે તે તમામ લોકોએ 1,76,42,580ની છેતરપિંડી આચરી નાણાં પરત નહિ કરતા સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button