GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબીના લજાઈ ગામે શ્રી દેવ દયા માધ્યમિક શાળા મા ઇસ્કોન ના ભક્તો દ્વારા ગીતા જ્ઞાન પીરસાયું




MORBI:મોરબીના લજાઈ ગામે શ્રી દેવ દયા માધ્યમિક શાળા મા ઇસ્કોન ના ભક્તો દ્વારા ગીતા જયંતિ ઉજવાઈ અને દરેક વિદ્યાર્થીઓ ને સ્વ મનુભાઈ ઉકાભાઇ ભાલોડીયા ને શ્રદ્ધાંજલિ નિમિત્તે બિજ કોમ્પરેશન ને શ્રીમદ્દ ભગવદ્ગીતા-તેના મૂળરૂપે અર્પણ કરી વિદ્યાર્થીઓ ને ગીતા જ્ઞાન પીરસાયું


જેમાં ઇસ્કોન ના ભક્તો અને બિજ કોમ્પરેશનના CEO અભીભાઈ ભાલોડીયા, રજનીભાઈ વામજા તેમજ ગ્રામજનો જોડાયા હતા




