GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા પંથકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકા પંથકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની વરણી

દરેક સમાજમાં હક હિત અધિકાર સાથે સમાજના ચિંતકો દ્વારા સમાજની આગેવાની અંતર્ગત સમાજ ચિંતકો દ્વારા સમાજના વ્યક્તિને હોદ્દેદાર તરીકે જે તે શહેર જિલ્લામાં જિમ્મેદારી સાથે સમાજમાં એકતા ભાઈચારા સાથે સમાજના હક હિત અધિકાર અંગે ચિંતક બને સાથો સાથ સમાજના ન્યાયિક પ્રશ્નોને તત્કાલ સમાજ હિતમાં નિરાકરણ લાવી શકે તેવા ઉચ્ચ વિચારો સાથે સમાજના સંગઠનના સમાજ ચિંતક અગ્રણી દ્વારા વરણી કરવામાં આવતી હોય છે એવી રીતે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો હોદ્દેદારો જે તે શહેર જિલ્લામાં સમાજ ચિંતક કાર્યો સાથે સમાજમાં કુળ રિવાજો ને નાબૂદ કરવાની સાથે સમાજના લોકો વ્યસન મુક્ત બને તેવા પ્રયાસો ના ભાગરૂપે ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમાજ હિત કાર્યક્રમો સાથે સમાજના જવાબદાર વ્યક્તિઓની હોદ્દેદાર તરીકે વર્ણી કરવામાં આવે છે ત્યારે વાંકાનેર પંથકમાં સમાજના પ્રશ્નો અંગે તત્પર રહેલા ચુવાળીયા ઠાકોર સમાજના યુવા અગ્રણી હરેશભાઈ માણસુરિયા ને વાંકાનેર તાલુકા પંથકમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સાથે સાથે અન્ય સમાજ ચિંતકોને પણ હોદ્દેદાર તરીકે અભિનંદન સાથે આવકાર્ય છે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર ,પ્રદેશ ઉપ પ્રમુખ જગતસિંહ ઠાકોરની આગેવાની હેઠળ વાંકાનેર તાલુકા ઠાકોર સેના નવી કારોબારી સમિતિની રચના કરી વાંકાનેર પંથકમાં સમાજ ચિંતક કાર્યો સાથે સમાજના હક અધિકાર અંતર્ગત ચર્ચા વિચારણા કરી સમાજહિત કાર્યો કરે તેવી જવાબદારી સાથે હોદ્દેદારોની વરણી ક્ષત્રિય ઠાકોર સેના સમાજ માં કરવામાં આવી છે તે વરણીથી સમગ્ર વાંકાનેર પંથકમાં ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી હરેશભાઈ માણસુરીયાને આવકાર સાથે અભિનંદન પાઠવે છે ..આરીફ દિવાન દ્વારા વાંકાનેર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!