GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT – ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળના ધર્મપત્નિ શિવાનીબેનનુ દુઃખદ અવસાન

 

GUJARAT – ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળના ધર્મપત્નિ શિવાનીબેનનુ  દુઃખદ અવસાન

 

વિસાવદર- રાજકોટઃ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ)ના ધર્મપત્નિ શિવાનીબેનનુ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમાચારથી ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

અમદાવાદના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યુ છે કે, મારા સાથી યોદ્ધાની વિદાય થઈ છે…મારા જીવનના તમામ સંઘર્ષની મારી સાથી શિવાની દયાળે આજે તા.૬ જાન્યુઆરીના આખરી વિદાય લીધી છે. આજે મારૂ અને મારા પરિવારનું નિશબ્દ હોવું સ્વભાવિક છે, છતાં આ નહીં ગમતી ઘટના તમને જણાવવી અનિવાર્ય છે. શિવાનીની અનંતયાત્રા તેના પોતાના ઘરેથી ૧૪ નવજીવન બ્લોક્સ સરદાર પટેલ સ્ટેડિયમ સામે નવરંગપુરાથી નીકળશે અને જુના વાડજ મુક્તિધામ જશે.બેસણું તા ૭ જાન્યુઆરીના રોજ રાખવામાં આવ્યું છેમો.૯૮૨૫૦ ૪૭૬૮૨.

Back to top button
error: Content is protected !!