Halvad:હળવદ તાલુકાના મયુરનગર ગામે બેંકમાં લાગી આગ:ઘટના સ્થળે ફાયર બ્રિગેડ બંધ થતા ફાયર બ્રિગેડ પરત ફરી
Halvad:હળવદ તાલુકાના મયુરનગર ગામે બેંકમાં લાગી આગ:ઘટના સ્થળે ફાયર બ્રિગેડ બંધ થતા ફાયર બ્રિગેડ પરત ફરી
હળવદ તાલુકા ની મયુરનગર ગામે આવેલ બેંકમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે મયુરનગરમા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેકમા લાગી આગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન હળવદ નગરપાલિકા ફારયની ટીમ ઘટના સ્થળે આગના બનાવના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા, ત્યારે ફાયર ની ટીમ ઘટના સ્થળે તો પહોંચી હતી પરંતુ ફાયર બ્રિગેડ ની ગાડી બગડી જતા પરત ફરી ડતી. ગામ વચોવચ આવેલી આ બેંકમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક ધોરણે હળવદ તેમજ ધાંગધ્રા થી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલવામાં આવી છે હળવદ થી આવેલી ગાડી બગડી જતા આગ પર કાબુ મેળવાયો ન હતો અને આગ હજુ પણ ભભૂકી રહી છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ફાયર એનઓસી અને ફાયરની સાધન સામગ્રી લઈને અલગ અલગ જગ્યાએ નોટિસ આપવામાં આવી છે પરંતુ નગરપાલિકાની ગાડી બગડી જ ટકેતા આગ પર કાબુ મેળવાયો ન હતો ત્યારે લોકો વિડિયો પણ વાયરલ કરાયો હતો સવાલ એ પણ થાય છે તંત્ર પોતાના વાયરના સાધનો કક્યારેય રિપેર કરાવશે!
વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.