MORBI:પંકજ રાણસરિયા દ્વારા મોરબી ની જનતા ને પૂછવા મા આવતો સવાલ……સનાતન ધર્મની શોભાયાત્રામાં રાજકારણ નો પ્રચાર કરવો કેટલો યોગ્ય..??
MORBI:પંકજ રાણસરિયા દ્વારા મોરબી ની જનતા ને પૂછવા મા આવતો સવાલ……સનાતન ધર્મની શોભાયાત્રામાં રાજકારણ નો પ્રચાર કરવો કેટલો યોગ્ય..??
ગત કાલે રામનવમી નિમિત્તે મોરબી સનાતન ધર્મપ્રેમી જનતા દ્વારા એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોરબી ની તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોરબી વાસીઓ દ્વારા આ શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે હિન્દુ ધર્મ તરીકે એક સારી બાબત છે પણ અમુક ભાજપ ના રાજકારણીઓ દ્વારા આ શોભાયાત્રા ને રાજકીય સ્વરૂપ આપવા માટે પોતે અને ભાજપના ના કાર્યકરો ભાજપ ના ખેસ અને ટોપી પહેરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ કૃત્ય કરવું કેટલું યોગ્ય છે?? ધર્મ ના નામે રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે?? હિન્દુ ધર્મ ની લાગણી સાથે ખીલવાડ કરવું કેટલું યોગ્ય ?
આ શોભા યાત્રા મા દરેક પક્ષ સાથે જોડાયેલ લોકો હાજર હોય છે એમની આસ્થા ને પણ ઠેસ પોચી છે આ કૃત્ય ને આમ આદમી પાર્ટી તદન વખોડી કાઢે છે