GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદ પાણીના ટાંકામાં ડૂબી જતાં માસુમ બાળકીનું મોત
HALVAD- હળવદ પાણીના ટાંકામાં ડૂબી જતાં માસુમ બાળકીનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ ટાઉનમાં રાણેકપર રોડ ઉપર આવેલ હરીદર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઉધરેજાની ૩ વર્ષીય દીકરી દક્ષિતા ગઈકાલે પોતાના ઘરે હોય તે દરમિયાન અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા પાણીમાં ડૂબવાના કારણે માસુમ દક્ષિતાનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનો માસુમ બાળકીનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલે લાવ્યા હતા, ત્યારે અકાળે મોતને ભેટેલી ૩ વર્ષીય બાળકીના મૃત્યુના બનાવ મામલે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.