MORBI:મોરબી વિદેશી દારૂ ની બોટલ સાથે ઇસમ ઝડપાયો

0
91
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી વિદેશી દારૂ ની બોટલ સાથે ઇસમ ઝડપાયો

MORBI CITY A DIVISION POLICE 10

મોરબીમાં ખાટકીવાસના નાકા પાસેથી આરોપી પ્રવિણભાઇ મેરાભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૫) રહે. રણછોડનગર શેરી નં -૦૧ નવલખી રોડ મોરબીવાળાના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૫૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews