MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી ધવલભાઈ મહેતા પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

 

WANKANER:વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી ધવલભાઈ મહેતા પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

 

 

વાંકાનેર જન્મદિવસ જેવા ખાસ પ્રસંગની સામાજિક જવાબદારીના વહન સાથે ઉજવણી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ટ્રેન્ડને આગળ ધપાવતા વાંકાનેરના મહેતા પરિવારે જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી કરી

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ મહેતા પોતાના જન્મ દિવસ નિમિતે દિવસ ની શરૂઆત ગાયો માટે દાન પુણ્ય થી શરુ કરી, ત્યારબાદ ગલૂડિયાં માટે દૂધ, એ પછી પોતાની શાળામાં તમામ બાળકો માટે સ્ટેશનરી કીટ સાથે નાસ્તા કીટ* ત્યારબાદ સાંજે જરૂરીયાતમંદ લોકો માટે શિયાળા માટે ના ધાબળા સાથે ટોપી અને એમાં પણ નાસ્તાના પેકેટ આ રીતે તમામ વસ્તુઓનું વિતરણ સાથે આજનું આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું આ રીતે આજનો દિવસ ધન્ય અને સફળ બનાવ્યો

Back to top button
error: Content is protected !!