MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના લખધીરગઢ ગામે વડોદરા જવાનુ કહીને બાદ યુવાન ગુમ

TANKARA:ટંકારાના લખધીરગઢ ગામે વડોદરા જવાનુ કહીને બાદ યુવાન ગુમ
ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતા અમરશીભાઇ ડાયાભાઇ ઢેઢી ઉ.60નો પુત્ર દિગ્વિજયભાઈ અમરશીભાઇ ઢેઢી ઉ.32 નામનો યુવાન ગત તા.18ના રોજ પોતાના ઘરેથી વડોદરા કામથી જવાનુ કહીને બાદ ફોન પણ સતત બંધ આવતો હોય અમરશીભાઇ ડાયાભાઇ ઢેઢીએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.










