GARUDESHWAR

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમા વધારો

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 126.56 મીટરે નોંધાઈ.

મહત્તમ સપાટી – 138.68 મીટર

હાલ પાણીની આવક – 43,670 ક્યુસેક.

છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક – 52,005 ક્યૂસેક.

રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક – 15,565 ક્યૂસેક

કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 5,296 ક્યુસેક

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!